Wednesday, January 18, 2017

hemal shah halol friend

મારો મિત્ર જે મારી  સાથે એક બેન્ચીસ પર સાથે બેસતા ,31  ડિસેમ્બર 2016 ના રોજ ગુજરી ગયો પડી જવાથી માથા માં ઇન્જુરી થયા પછી બ્રાઇન હૈમરેજ  અને લકવો  ,ભગવાન તેના આત્મા  ને શાંતિ આપે તેવી પ્રાર્થના।